Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

હીરો મોટોકોર્પના ચેરમેન વિરુદ્ધ FIR

  દિલ્હી પોલીસે સોમવારે (9 ઓક્ટોબર) હીરો મોટોકોર્પના ચેરમેન, સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર પવન કાંત મુંજાલ વિરુદ્ધ FIR નોંધી છે....

USમાં ક્રિપ્ટો માઇનિંગને કારણે બેફામ વીજ વપરાશ

  અમેરિકાનું ટેક્સાસ રાજ્ય વિજળીની અછત સામે ઝઝુમી રહ્યું છે. શિયાળા દરમિયાન ચક્રવાતને કારણે સમગ્ર રાજ્યના લાખો ઘરોમાં...

મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

  RBIની છેલ્લી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રખાતા સામાન્ય જનતાને કેટલાક અંશે રાહત મળી છે. ઉચ્ચ વ્યાજદરોના સંદર્ભે આ વર્ષથી રાહત...

આરબીઆઇએ ગોલ્ડ લોનની વર્તમાન મર્યાદામાં વધારો કર્યો

  બુલેટ રિપેમેન્ટ સ્કીમ હેઠળ રિઝર્વ બૅન્કે ગોલ્ડ લોનની વર્તમાન રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. પહેલાં આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી...

જંગલોને બચાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણની સુરક્ષા‎સાથે

  સ્કોટલેન્ડના આંતરિક ભાગમાં એક ‎‎દ્વીપકલ્પ પર એક અનોખો પ્રયોગ ‎‎કરવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ ‎‎પુનઃસ્થાપન એટલે નાશ...

માગ ઘટતાં 1 દિવસમાં જ ક્રૂડ ઑઇલ 6% સસ્તું થઈ ગયું

  આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે ક્રૂડ ઑઇલના ભાવ 6% ઘટ્યા હતા. સુસ્ત થઈ રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં માગ ઘટવાને કારણે ભાવ...

 મેટા 600 કર્મચારીઓની છટણી કરી શકે છે

  ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા આજે તેના લગભગ 600 કર્મચારીઓની છટણી કરી શકે છે. કંપનીના રિયાલિટી લેબ વિભાગમાં...

દર 3માંથી 1 રોકાણ સલાહકાર સેબીની નજરમાંથી બહાર

  દેશમાં અત્યારે જેટલા પણ નાણાકીય સલાહકાર કામ કરી રહ્યા છે તેમાંથી ઓછામાં ઓછા 35%નો રેકોર્ડ માર્કેટ નિયામક સેબી પાસે ઉપલબ્ધ નથી....

સર્વિસ ક્ષેત્રની નિકાસ 8.4 ટકા વધીને રૂ. 2.38 લાખ કરોડ

  ભારતની સેવાઓની નિકાસ ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 8.4% વધીને $28.72 બિલિયન (રૂ. 2.38 લાખ કરોડ) થઈ છે, જ્યારે આયાત 0.8% ઘટીને $15.10 બિલિયન (રૂ. 1.25 લાખ...

જનરેશન ઝેડ લોન લઇને ખર્ચ કરે છે, આવકનો‎ મોટો હિસ્સો લોનની ચુકવણીમાં વપરાય છે‎

  અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના ‎સ્પ્રિંગફીલ્ડ વિસ્તારમાં રહેતી જેડ‎કેનીએ વિચાર્યું પણ ન હતું કે તેમને‎પોતાનો ફ્લેટ...

સેબીએ અફવાઓની પુષ્ટિ માટે લિસ્ટેડ કંપનીની સમયમર્યાદા વધારી

  કેપિટલ માર્કેટ નિયામક સેબીએ લિસ્ટેડ કંપનીઓ દ્વારા માર્કેટ અફવાઓની ફરજિયાત પુષ્ટિ અથવા નકારવાની સમયમર્યાદાને લંબાવી છે....

નિકાસકારોનો MSMEs માટે ECLGS સ્કીમ લંબાવવા અનુરોધ

  નિકાસકારોએ વૈશ્વિક પડકારો વચ્ચે લિક્વિડિટીની અછત વચ્ચે MSMEsને ધિરાણની સરળ ઉપલબ્ધતા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારને...