Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સોશિયલ મીડિયા પર શેર્સની ટિપ્સ આપનારા પર લગામ

  માર્કેટ નિયામક સેબીએ અનરજીસ્ટર્ડ અને સોશિયલ મીડિયા પર સ્ટોક્સની ટિપ્સ આપનાર કંપનીઓ વિરુદ્ધ રેગ્યુલેશન લાવવાની કવાયત હાથ...

ઇક્વિટી માર્કેટમાં નિરાશા છતાં રિટેલ રોકાણકારોનો MFમાં ઉત્સાહ

  ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડાની ચાલ જોવા મળી છે તેમજ હજુ 2023નું વર્ષ પણ વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની સ્થિતી વાળું...

ઇન્ટરનેટ યુઝર્સ ઘટ્યા, બ્રોડબેન્ડના વધ્યા

  મોબાઇલમાં સિગ્નલ નહીં આવવાથી અને ઇન્ટરનેટની ધીમી સ્પીડના કારણે યુઝર્સ પરેશાન છે. 2012થી અત્યાર સુધી 102 કરોડ એક્ટિવ યુઝર્સમાંથી...

ગ્રીન એનર્જી પર વધુ ફોકસ, રિન્યુએબલ ઊર્જાના સ્ત્રોતદ્વારા 19000 મેગાવોટ ક્ષમતા સ્થાપિત કરાઇ

  બજેટ વિકાસની ગતિ વેગ આપનારૂ છે. રાજ્ય સરકારે વિવિધ સેકટરમાં અનેક જાહેરાત કરી છે. રાજયમાં રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રે માં...

EU સાથે મુક્ત વેપાર કરારમાં હજુ થોડો વધુ સમય લાગશે: ગોયલ

  યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર અંગે સારા સમાચાર મળી શકે છે પરંતુ તેના માટે 27 દેશ સાથે વાટાઘાટો ચાલી રહ્યો છે જેને કારણે...

બેન્કોમાં લોન માંગની તુલનાએ ફંડનો સપ્લાય ઘણો ઓછો

  બેન્ક ફિક્સ ડિપોઝીટ અને લોનના વ્યાજ દરમાં વધુ વધારો થઈ શકે છે. સતત ત્રણ નાણાકીય વર્ષ સુધી બેન્કો પાસે તરલતા (રોકડ) સરપ્લસમાં...

ઘઉં પાકની સાનુકૂળ સ્થિતિ સરકાર 40 મિ. ટન ખરીદશે

  આ વર્ષે ઘઉંના પાકની સાનુકૂળ સ્થિતિ છે જેને ધ્યાનમાં રાખતા સરકારની માર્ચથી શરૂ થતા 2023-24ના માર્કેટિંગ વર્ષ માટેની ઘઉંની ખરીદી...

ભારતનું વર્ષ 23માં વૈશ્વિક ગ્રોથમાં 15 ટકાનું યોગદાન રહેશે: IMF

  વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું સ્થાન અગ્રણી છે અને વર્ષ 2023 દરમિયાન વૈશ્વિક ગ્રોથમાં ભારતનું યોગદાન 15 ટકાની આસપાસ રહેશે. કોવિડ...

આર્થિક વૃદ્ધિદર ડિસે. ક્વાર્ટરમાં 4.6 ટકા રહેવાનો SBIનો અંદાજ

  દેશનો આર્થિક વૃદ્ધિદર ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 4.6 ટકા રહેશે તેવો અંદાજ SBI ખાતેના અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો...

મોંઘવારી સામેની લડાઈ હજુ જટિલઃ આરબીઆઇ

  વૈશ્વિક સ્તરે હજુ મોંઘવારી યથાવત રહી છે આ ઉપરાંત ફરી રશિયા-યુક્રેન વચ્ચે જિયો પોલિટીકલ ઇશ્યુની અસર પણ અર્થતંત્ર પર જોવા મળી...

બેન્કોનું પ્રદર્શન બેન્કિંગ ક્ષેત્રે મજબૂતીને દર્શાવે છે: ફિચ

  ભારતીય બેન્કોના નાણાકીય પ્રદર્શનમાં સતત સુધારો એ બેન્કિંગ સેક્ટરની આંતરિક રિસ્ક પ્રોફાઇલ તરફ સંકેત આપે છે. રેટિંગ એજન્સી...

મોંઘવારી વધી કેમ?

  વૈશ્વિક સ્તરે અમુક કોમોડિટીની કિંમતોમાં ભાવ ઘટાડો થયો છે પરંતુ તેની સામે ભારતમાં ભાવ ઝડપી વધ્યા છે. જાન્યુઆરીમાં ગેસ, ખાતર,...