Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ફેક્ટરી બ્લાસ્ટમાં પિતા ગુમાવ્યા

  ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની 3000 મીટર રેસમાં 17 વર્ષની બુસરા ખાને ગોલ્ડ મેડલ જીત્યો છે. મધ્યપ્રદેશના સિહોરની ખેલાડીએ 10.04.29 મિનિટના...

શેર-ચુકવણી ન થયેલા ડિવિડન્ડના દાવાઓમાં બજેટ નિર્ણયોથી મદદ

  નાણાકીય ક્ષેત્ર માટે સર્વસમાવેશકતા, એમએસએમઇને ધિરાણનો ટેકો અને અનેક સૂચિત સુધારા મારફતે ગિફ્ટ-આઇએફએસસીમાં સરળ, સક્ષમ વહીવટ...

અમેરિકા માટે ભારત 2022માં સૌથી મોટો આયાતકાર દેશ

  ભારતમાંથી ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરમાં નિકાસ માટે યુએસ પ્રમુખ સ્થાને રહ્યું છે. દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષના...

પૈસા ભેગા કરીને વોટર સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરી

  ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં વોટર સ્પોર્ટ્સને પહેલીવાર સામેલ કરવામાં આવ્યું છે. જેમાં કયાકિંગ, કૈનોઇંગ અને સલાલમ ગેમ છે....

જાપાનમાં લગ્ન પછી અલગ રહીને પણ જોડાઇને રહેવાનો ટ્રેન્ડ!

  લોકોની વિચારધારા સતત બદલાઇ રહી છે. સમાજમાં પણ સતત ફેરફારો થઇ રહ્યા છે. સાથે સાથે લગ્નનાં રિવાજો પણ બદલાઇ રહ્યા છે. હાલના...

મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો દેખાવ સુધારાતરફી રહેશે : સમીર ગાંધી

  બજેટ ગ્રોથ-ઓરિએન્ટેડ રહ્યું છે. તેમણે મૂડી ખર્ચમાં તીવ્ર વૃદ્ધિની જોગવાઈ કરી છે. ઊંચા બેઝ પર સરકારનો ખર્ચ 33 ટકા વધારી 10 લાખ...

અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા સુધીનો તોતિંગ વધારો

  કમ્મરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર...

જોફ્રા આર્ચરે 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

  સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગની...

એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીમાં પગારદારો અને બિઝનેસમેનોને લઇને અભ્યાસ

  પગારદાર કર્મચારીઓ અને ધંધાદારીઓ વારંવાર બર્નઆઉટ (તણાવ અને બીમારી)ની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. બીજી બાજુ યુવા ધંધાદારીઓ...

અદાણી એન્ટરપ્રાઇઝે FPO રદ કર્યો

  અદાણી એન્ટરપ્રાઇઝીસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે...

T20માં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત

  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી અને નિર્ણાયક T20 મેચ રમાઈ ગઈ હતી, જેમાં ટીમ...

સીતારમણનું 5મું બજેટ

  નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચશે. સીતારમણ બુધવારે સવારે 8.30...